વ્યાજખોરના ત્રાસથી પતિ-પત્નીનો આપઘાતનો પ્રયાસ: પતિને ઝેરી દવા પીતા જોઈ હાથમાંથી આંચકી પત્નીએ પણ ગટગટાવી, પતિની હાલત ગંભીર, સંતાનોએ કહ્યું- તમને કઈ થયું તો અમે પણ મરી જઈશું – Surat News
સુરતના વરાછામાં દંપતીના સજોડે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી છે. વ્યાજખોર સહિત ત્રણના ત્રાસથી પતિએ ઝેરી દવા પી લીધા બાદ ...