સુરત AMNS કંપનીમાં આગનો મામલો: 48 કલાક બાદ મૃતદેહોની ઓળખ થવાની શક્યતા, આર્થિક સહાય અને નોકરી બાબતે મૃતકના પરિવારજનોની કંપની સાથે બેઠક – Surat News
સુરતના હજીરા વિસ્તારમાં આવેલી એએમએનએસ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગના પગલે ચારનું સળગી ભડથું થઈ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ...