આખરે માસુમોનું સ્મારક તૈયાર: સુરત મનપાએ તક્ષશિલા અગ્નિકાંડમાં મૃતક 22 બાળકોની યાદમાં 23 લાખના ખર્ચ સ્મારક તૈયાર કર્યું, પરિવારજનોએ શ્રદ્ધાંજલિ આપી – Surat News
24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 માસુમ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. ...