સુરતના સમાચાર: સ્મીમેર હોસ્પિટલ માટે CT સ્કેન અને MRI મશીન ખરીદવા ટેન્ડરને મંજૂરી, કનકપુરમાં 9.15 કરોડના ખર્ચે લેક ડેવલોપમેન્ટ – Surat News
સુરતના આરોગ્ય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા સુધારાઓ થઈ રહ્યા છે. સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં લંબે સમયથી ટેકનિકલ ખામીઓને ...