સુરત પોલીસનું ઓપરેશન ‘બોગસ ડૉક્ટર’: 36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, કોઈ બીજા ડૉક્ટરની ડિગ્રી પર તો કોઈ બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા મળ્યા – Surat News
સુરત શહેરમાં એક પછી એક બોગસ ડૉક્ટરોના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડૉક્ટરોને ઓળખી તેની ધરપકડ કરવા માટે ...