સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં સ્કૂલની નવી પોલ ખુલી: બંગલામાં શાળા, ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારી સામે આવી; બે દિવસની તપાસ બાદ કમિટીએ DEOને રિપોર્ટ સોંપ્યો – Surat News
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ ...