કેનેડામાં ભારતીય-ખાલિસ્તાન સમર્થકો વચ્ચે ઘર્ષણ: યુવાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા હતા, ખાલિસ્તાન સમર્થકોએ બોલાચાલી કરી; પોલીસે ઝઘડો ટાળ્યો
અમૃતસર2 મિનિટ પેહલાકૉપી લિંકસ્વતંત્રતા દિવસ પર ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો સામસામે આવી ગયા હતા.કેનેડાના સરેમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહેલા ...