યુકે, ચીન સહિત 10 દેશના હેર સ્ટાઈલિસ્ટને હરાવ્યા: એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં સુરતીનો ફર્સ્ટ રેન્ક; કોમ્પિટિશન માટે ત્રણ દિવસ ન સૂતો, હેર સ્ટાઇલ જોઈ જજ મોહિત – Surat News
કઝાકિસ્તાન ખાતે સીએમસી એશિયન ગ્લોબલ વર્લ્ડ કપ ચેમ્પિયન શિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં સુરતના ધનશ્યામ ગઢાદરાએ ફર્સ્ટ રેન્ક મેળવી ભારતનું ગોરવ ...