78% ભારતીયોએ વર્તમાન આર્થિક સ્થિતિને સારી ગણાવી: 29 દેશોના સર્વેમાં ભારતમાં બેરોજગારી અને વિશ્વમાં અપરાધ-હિંસા સૌથી મોટી ચિંતા
નવી દિલ્હી10 કલાક પેહલાકૉપી લિંક78% ભારતીયોએ દેશની વર્તમાન આર્થિક સ્થિતિને સારી ગણાવી છે. એવું માનનારા લોકોમાં એક વર્ષમાં 4%નો વધારો ...