2 ઓક્ટોબરે પિતૃ પક્ષની અમાવાસ્યા અને સૂર્યગ્રહણ: નદીમાં સ્નાન અને દાન કરવાની પરંપરા, બપોરના સમયે પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરો
38 મિનિટ પેહલાકૉપી લિંકબુધવાર, 2 ઓક્ટોબર પિતૃ પક્ષની છેલ્લી તિથિ છે, તેને સર્વપિત્રી મોક્ષ અમાવસ્યા કહેવામાં આવે છે. આ દિવસે ...