‘ઇચ્છતો હતો કે મેકર્સ મને રિજેક્ટ કરી દે’: મૉડલ-ઍક્ટર રોહમન શૉલે કહ્યું- સ્ક્રિપ્ટ વાંચીને હું ડરી ગયો, તેથી વધુ પૈસા માંગ્યા; ‘આઝાદી’માં જોવા મળ્યો
22 મિનિટ પેહલાકૉપી લિંકરોહમન શૉલ ફિલ્મ 'આઝાદી'માં કાશ્મીર પોલીસ ઓફિસર અદનાનનું પાત્ર ભજવતો જોવા મળે છે. રોહમનના કહેવા પ્રમાણે, સ્ક્રિપ્ટ ...