કેનેડામાં ભારતીય નાગરિકની હત્યા: રોકલેન્ડમાં છરી મારીને મોતને ઘાટ ઉતાર્યો, શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ; એમ્બેસીએ તમામ મદદની ખાતરી આપી
10 મિનિટ પેહલાકૉપી લિંકકેનેડામાં એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે શનિવારે સવારે જણાવ્યું હતું કે ઓટ્ટાવા ...