સગાઈ બાદ ચારિત્ર્યની શંકા હત્યા સુધી પહોંચી: સુરતમાં મંગેતરની તેના ઘરમાં જ હત્યા નિપજાવી ફરાર થયો હતો, પોલીસે મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો – Surat News
સુરતના વરાછા વિસ્તારમાં રહેતી યુવતીની સગાઈ પાંચ મહિના પહેલા મહીસાગરના યુવક સાથે થઈ હતી. જોકે દોઢ મહિના પહેલા બંને વચ્ચે ...