સુઝુકીના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું નિધન: 94 વર્ષના હતા; સુઝુકી પરિવારમાં લગ્ન કર્યા, પત્નીની અટક લીધી, કંપનીને વૈશ્વિક બ્રાન્ડ બનાવી
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકસુઝુકી મોટર કોર્પોરેશનના ભૂતપૂર્વ ચેરમેન ઓસામુ સુઝુકીનું 94 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ લિમ્ફોમા નામની ...