ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન દ્વારા દરખાસ્ત: અમદાવાદ એરપોર્ટ પર રિક્ષાચાલકોને થતી હાલાકી રોકવા રિક્ષા ડ્રાઇવર યુનિયનની મુખ્યમંત્રી સહિત અમદાવાદ કલેક્ટરને અરજી – Ahmedabad News
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઘણા લાંબા સમયથી ઓટો રિક્ષા ચાલકોને અમદાવાદ એરપોર્ટની વ્યવસ્થાને કારણે હાલાકી વેઠવી પડી ...