PM મોદીની અમેરિકા યાત્રા પહેલાં જ મંદિરમાં તોડફોડ: ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં સ્પ્રેથી મોદી વિરોધી અપશબ્દો લખાયા, ભારતે US સામે વિરોધ દર્શાવ્યો
ન્યૂ યોર્ક6 મિનિટ પેહલાકૉપી લિંકન્યૂયોર્કના મેલવિલેમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર અને મંદિરની બહારના રસ્તા પર મોદી વિરોધી સૂત્રો ...