મારું લક્ષ્ય હજી સુધી પ્રાપ્ત થયું નથી- સ્વપ્નિલ કુસાલે: કહ્યું- ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનું બાકી, પિતાએ લોન પર આપી હતી પહેલી રાઈફલ
પુણે1 કલાક પેહલાલેખક: કૃષ્ણ કુમાર પાંડેકૉપી લિંક'મારો ટાર્ગેટ હજી હાંસલ થયો નથી, ગોલ્ડ જીતવાનું બાકી છે.'આવું કહેવું છે પેરિસ ઓલિમ્પિકમાં ...