સ્વરા ભાસ્કરના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભડકો: એક્ટ્રેસે કહ્યું- નાસભાગમાં મોતને બદલે ‘છાવા’ના દૃશ્ય પર ભાવુક થઈ જતો સમાજ મન અને આત્માથી મરી ગયો છે
3 મિનિટ પેહલાકૉપી લિંકવિકી કૌશલ સ્ટારર ફિલ્મ 'છાવા' રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મના એક દૃશ્યમાં, સંભાજી મહારાજને મુગલો દ્વારા ત્રાસ ...