સ્વરા ભાસ્કરનું શાકાહારીઓને લઈને વિવાદાસ્પદ નિવેદન: કહ્યું, ‘વેજિટેરિયન બળજબરીથી ગાયમાંથી દૂધ કાઢે છે’, યુઝર્સે કહ્યું, આ કહીને તમે લાખો પશુઓની હત્યાને યોગ્ય ઠેરવી રહ્યા છો’
19 મિનિટ પેહલાકૉપી લિંકસ્વરા ભાસ્કર અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. સ્વરા ભાસ્કરે X પ્લેટફોર્મ પર બકરીદ સાથે જોડાયેલી ...