આતિશીએ કાર્યકર્તાઓ સાથે ડાન્સ કર્યો: પરિણામો પછી કહ્યું હતું- સેલિબ્રેશનનો સમય નથી, માલીવાલે કહ્યું- પાર્ટી હારી ગઈ, પણ આ લોકો ડાન્સ કરી રહ્યા છે
નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPના તમામ મોટા નેતાઓ હારી ગયા, પરંતુ ભૂતપૂર્વ સીએમ આતિશીએ કાલકાજી વિધાનસભામાંથી પોતાની ...