જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્વિગીને ₹626 કરોડની ખોટ: આવક 30% વધીને ₹3601 કરોડ થઈ; લિસ્ટિંગ પછી શેર 14% વધ્યા
મુંબઈ31 મિનિટ પેહલાકૉપી લિંકઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ સ્વિગીને નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં રૂ. 626 કરોડ (એકત્રિત ચોખ્ખી ખોટ)નો સામનો ...