‘ચીની કમ’ની બાળ-કલાકાર સ્વીની ખરાના લગ્ન થયા: સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને માહિતી આપી, તે એક્ટિંગ છોડીને વકીલ બની
1 કલાક પેહલાકૉપી લિંક'ચીની કમ' ફેમ બાળકલાકાર સ્વીની ખરાએ 27 ડિસેમ્બરે બિઝનેસમેન ઉર્વિશ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ સોશિયલ ...