સુપ્રીમ કોર્ટમાં ‘લેડી ઓફ જસ્ટિસ’ની નવી પ્રતિમા: આંખ પરથી પટ્ટી હટાવી, હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક; CJIએ ઓર્ડર આપીને બનાવડાવી
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટમાં 'લેડી ઑફ જસ્ટિસ' એટલે કે ન્યાયની દેવીની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ ...