રશિયાએ સિરિયા છોડતાં યુક્રેનની બળવાખોરો સાથે મિત્રતા: યુક્રેનના વિદેશ મંત્રી જુલાનીને મળ્યા, ઝેલેન્સકીએ કહ્યું- અમે ત્યાં સ્થિરતા લાવીશું
દમાસ્કસ36 મિનિટ પેહલાકૉપી લિંકઅસદના પલાયન અને સિરિયામાં રશિયાના પ્રભાવના અંત પછી યુક્રેન ત્યાં સક્રિય થઈ ગયું છે. યુક્રેનના વિદેશ મંત્રી ...