સીરિયાના વિદ્રોહી નેતા જુલાનીએ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા: બંધારણ ખતમ કરીને સંસદ ભંગ કરી; ગયા મહિને અસદ સરકારને ઉથલાવી દેવામાં આવી હતી
દમાસ્કસ39 મિનિટ પેહલાકૉપી લિંકજુલાની 7 ડિસેમ્બરે અસદ સરકારને ઉથલાવી દીધા બાદ 8 ડિસેમ્બરે દમાસ્કસમાં ઉમૈયાદ મસ્જિદમાં ભાષણ આપી રહ્યો છે.સીરિયન ...