વિદ્રોહીઓએ સીરિયાના બે મોટા શહેરો પર કબજો કર્યો: રાજધાની દમાસ્કસ તરફ આગળ વધી રહ્યા છે લડવૈયાઓ; સેનાએ રોકવા માટે હાઈવેને બોમ્બથી ઉડાવ્યો
દમાસ્કસ2 કલાક પેહલાકૉપી લિંકસીરિયાના અન્ય મોટા શહેર હમાને બળવાખોર જૂથ હયાત તહરિર અલ શામ (HTS) દ્વારા કબજે કરવામાં આવ્યું છે. ...