કુણાલ કામરાને પોલીસનું તેડું: પેરોડી ગીત પર ટી-સીરીઝે કોપીરાઈટ નોટિસ મોકલી; કોમેડિયને કહ્યું- કઠપૂતળી બનવાનું બંધ કરો
મુંબઈ4 મિનિટ પેહલાકૉપી લિંકમહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેના પેરોડી ગીત બાદ વિવાદોમાં ઘેરાયેલા કોમેડિયન કુણાલ કામરાને પોલીસે 31 માર્ચે પૂછપરછ ...