કાર્તિકે કહ્યું- ધોની T20 રનમાં આગળ જતો રહેશે: રેકોર્ડ્સ મને આકર્ષિત નથી કરતા; દિનેશે જાન્યુઆરીમાં માહીને પાછળ છોડી દીધો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાકૉપી લિંકદિનેશ કાર્તિકે તાજેતરમાં T20માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. ...