મેરઠ હત્યાકાંડ સાથે તાપસી પન્નૂની ફિલ્મનું કનેક્શન!: આરોપી મુસ્કાને ‘હસીન દિલરૂબા’ જોઈને પતિની હત્યાનું કાવતરું ઘડ્યું; લાશ છુપાવવા યૂટ્યૂબ વીડિયોમાંથી આઇડિયા લીધો
2 કલાક પેહલાકૉપી લિંકમેરઠમાં પ્રેમી સાહિલ સાથે મળીને પતિ સૌરભની હત્યા કરનાર મુસ્કાન સમાચારમાં છે. મેરઠ હત્યા કેસ દેશભરમાં હેડલાઇન્સમાં ...