તાપસીના લગ્નમાં 100-125 લોકોએ હાજરી આપી હતી: એક્ટ્રેસે કહ્યું, ‘જાણીજોઈને ફોટા શેર કર્યા નથી, લોકો જજ કરે તે હું નહોતી ઇચ્છતી’
12 કલાક પેહલાકૉપી લિંકએક્ટ્રેસ તાપસી પન્નુએ આ વર્ષે 23 જૂનના રોજ ડેનિશ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. ...