‘લગ્નમાં રસ નથી પણ પથારીમાં પુરુષ ઇચ્છું છું’: તબ્બુ પોતાના નામે છપાયેલા ‘બનાવટી નિવેદન’થી લાલઘૂમ,એક્ટ્રેસની ટીમે મીડિયા હાઉસની ઝાટકણી કાઢી માફી માગવા કહ્યું
20 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ તબ્બુએ પોતાની વિરુદ્ધ ફેલાવવામાં આવેલી વાંધાજનક અફવાઓ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું છે કે 'મને ...