પ્રત્યાર્પણથી બચવા માટે તહવ્વુર રાણા સુપ્રીમ કોર્ટ પહોંચ્યો: 26/11ના આતંકવાદી પાસે હવે છેલ્લી તક, મુંબઈ હુમલા માટે ફંડિંગ કરવાનો આરોપ
વોશિંગ્ટન42 મિનિટ પેહલાકૉપી લિંકમુંબઈમાં 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ સામે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ...