AAPના ચૂંટણી પોસ્ટરમાં પહેલીવાર રાહુલ: બેઈમાન લોકોની યાદીમાં ત્રીજા નંબરે બતાવ્યા; ભાજપ માટે લખ્યું- 8 ફેબ્રુઆરીએ બેગ પેક
નવી દિલ્હી10 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) અને BJP વચ્ચે પોસ્ટર રાજનીતિ ચાલુ છે. શનિવારે પણ ...