તાલિબાને બોલાવેલી મિટિંગમાં ભારત સામેલ થયું: રશિયા સહિત 10 દેશોએ ભાગ લીધો, ભારતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી
કાબુલ35 મિનિટ પેહલાકૉપી લિંકડાબી બીજુ સૌથી છેલ્લે ભારતના પ્રતિનિધિ દેખાય છે.સોમવારે અફઘાનિસ્તાનના કાબુલમાં તાલિબાન દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. ...