તમિલ એક્ટર જયમ રવિની પત્નીનો દાવો: કહ્યું- છૂટાછેડાનો નિર્ણય સંપૂર્ણપણે એકપક્ષીય હતો, મને જાણ કર્યા વિના તેની જાહેરાત કરવામાં આવી હતી
23 મિનિટ પેહલાકૉપી લિંકતમિલ એક્ટર જયમ રવિએ થોડા દિવસો પહેલા છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે તેની પત્ની ...