તમિલનાડુના રાજ્યપાલ ભાષણ આપ્યા વિના જ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યુ: કહ્યું- રાષ્ટ્રગીતનું અપમાન થયું; CM સ્ટાલિને કહ્યું- રાજ્યપાલ ભાજપના પ્રવક્તા તરીકે કામ કરે છે
ચેન્નાઈ3 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર તમિલનાડુ વિધાનસભાની છે, જ્યારે રાજ્યપાલ ટીએન રવિ ભાષણ આપ્યા વિના જ નીકળી ગયા હતા.તમિલનાડુ વિધાનસભા ...