સ્ટાલિને કહ્યું- તામિલનાડુના લોકો જલદી બાળકો પેદા કરે: નહીંતર આપણા 8 સાંસદ ઓછા થશે, ફેમિલી પ્લાનિંગ પોલિસી રાજ્ય માટે હાનિકારક
ચેન્નાઈ3 મિનિટ પેહલાકૉપી લિંકતામિલનાડુના સીએમ એમકે સ્ટાલિને રાજ્યના લોકોને શક્ય તેટલી વહેલી તકે બાળકો પેદા કરવાની અપીલ કરી છે. તેમણે ...