DMKના સાંસદ ગણેશમૂર્તિનું હાર્ટ એટેકથી નિધન: 4 દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, લોકસભા ચૂંટણીની ટિકિટ ન મળવાથી ડિપ્રેશનમાં હતા
ચેન્નાઈ40 મિનિટ પેહલાકૉપી લિંકતમિલનાડુની DMK પાર્ટીના સાંસદ ગણેશમૂર્તિનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુવારે સવારે 5 વાગ્યે કોઈમ્બતુરની ...