કેરળમાં ફિલ્મી ઢબે 90 મિનિટમાં જ 3 લૂંટ: લૂંટમાં વપરાયેલી SUV કન્ટેનરમાં સંતાડી, પોલીસે 12 કિમી સુધી પીછો કરીને ઝડપી પાડ્યા
કેરળના થ્રિસુરમાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) એક ટોળકીએ માત્ર 90 મિનિટમાં ત્રણ એટીએમમાંથી આશરે રૂ. 70 લાખની લૂંટ કરી હતી. લૂંટ ...