તમીમ ઈકબાલે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: 2023માં પણ લીધી હતી, ત્યારે 24 કલાકમાં નિર્ણય બદલ્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલાકૉપી લિંકબાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન તમીમ ઈકબાલે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ બીજી વખત છે ...