‘મોદી કહેતા- બાપુ ભષ્મનું તિલક કરી આપો’: 500 કિલોને શિવલિંગને કેદારનાથ ચડાવતા મજૂર હાંફ્યા, ટ્રેક્ટરની બેરિંગ તુટી, આર્મીની મદદ લેવાઈ
મહેસાણા17 મિનિટ પેહલાલેખક: કમલ પરમારકૉપી લિંકમહેસાણાના વાળીનાથ ધામ અને વડાપ્રધાન મોદીને અનેરો નાતો છે. મોદી અહીંના પવિત્ર ધુણાના ભષ્મનો તિલક ...