અભિનેત્રી સામે તારક મહેતા મેકર્સ કાયદેસરની કાર્યવાહી કરશે!: અભિનેત્રી પલક સિધવાણીએ કહ્યું- માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે, સમાચાર અફવા છે
9 મિનિટ પેહલાકૉપી લિંકલોકપ્રિય ટેલિવિઝન શો તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા લાંબા સમયથી વિવાદોમાં છે. છેલ્લા કેટલાક મહિનામાં શોના કલાકારોએ ...