ટાટાએ ફરીથી IPL ટાઇટલ રાઇટ્સ ખરીદ્યા: 2028 સુધી ટુર્નામેન્ટને સ્પોન્સર કરશે, એક સિઝન માટે ₹500 કરોડ આપશે
સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલાકૉપી લિંકટાટા કંપનીએ ફરી એકવાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટાઈટલ રાઈટ્સ ખરીદ્યા છે. કંપનીએ 2500 કરોડ રૂપિયામાં ...