ટાટા ગ્રુપ પેગાટ્રોનનો આઈફોન પ્લાન્ટ ખરીદશે: બંને કંપનીઓ વચ્ચે એડવાન્સ સ્ટેજમાં વાતચીત, ગયા વર્ષે વિસ્ટ્રોનનો પ્લાન્ટ ખરીદ્યો હતો
મુંબઈ47 મિનિટ પેહલાકૉપી લિંકટાટા ગ્રુપની ટાટા ઈલેક્ટ્રોનિક્સ ભારતમાં તાઈવાનના કોન્ટ્રાક્ટ ઉત્પાદક પેગાટ્રોનના એકમાત્ર આઈફોન પ્લાન્ટમાં બહુમતી હિસ્સો ખરીદવાની યોજના બનાવી ...