ટાટા ટ્રસ્ટના ત્રીજા નામાંકિત સભ્ય હોઈ શકે નોએલ ટાટા: આજે બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે, ગયા અઠવાડિયે ચેરમેનની નિમણૂક થઈ હતી
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટા, ટાટા ટ્રસ્ટના ત્રીજા નામાંકિત સભ્ય તરીકે ટાટા સન્સના બોર્ડમાં જોડાય તેવી ...