ઉધના ઝોનમાં વેરા વસૂલાત ઝુંબેશ: 60 મિલકત ધારકોને નોટિસ, ચૂકવણી નહીં થાય તો હરાજીનો ઇશારો; ડિફોલ્ટર્સ પર કડક કાર્યવાહી – Surat News
સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે વેરા વસૂલાતની ઝુંબેશ તેજ બનાવી છે. ઉધના ઝોન-બીમાં વેરા ન ભરનાર ...