ટોપ-10 કંપનીઓમાંથી 8ની માર્કેટ-કેપ 1.83 લાખ કરોડ વધ્યું: TCS ટોપ ગેનર હતી, તેનું મૂલ્ય 38 હજાર કરોડ વધીને 14.51 લાખ કરોડ થયું
નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકગયા સપ્તાહના ટ્રેડિંગમાં દેશની ટોચની 10 કંપનીઓમાંથી 8ની સંયુક્ત માર્કેટ મૂડીમાં રૂ. 1.83 લાખ કરોડનો વધારો ...