રાજકોટમાં ઈન્ડિયા-ઈંગ્લેન્ડના ક્રિકેટર્સનું ગ્રાન્ડ વેલકમ: ઢોલના તાલે ગરબા સાથે કાઠિયાવાડી ઠાઠથી આવકાર, અર્શદીપ પણ ગરબા રમ્યો – Rajkot News
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાલી રહેલી ટી-20 સીરીઝનો ત્રીજી મેચ રાજકોટમાં 28 જાન્યુઆરીના રોજ રમાશે, જેને લઇ શહેરમાં ક્રિકેટ ફીવર ...