શું બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ફિટ થશે?: ફાસ્ટ બોલરની ફિટનેસ પર 3 એક્સપર્ટ્સની નજર, જો 1% તક હોય તો પણ BCCI રાહ જોશે
બેંગલુરુ1 કલાક પેહલાકૉપી લિંકBCCI ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સમયસર ફિટ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ ...