ટ્રમ્પ હવે ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકશે: અમેરિકાની ચૂંટણીઓ વચ્ચે પ્રતિબંધ હટાવ્યો, મેટાએ કહ્યું- દરેકને પ્રચાર કરવાની તક મળવી જોઈએ
21 મિનિટ પેહલાકૉપી લિંકફેસબુકની પેરન્ટ કંપની મેટાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. મેટાએ કહ્યું કે, ...